ડિસેમ્બરથી શાળાઓ ફરી કિલકારીઓથી ગુંજે તેવા સંકેત

 ગુજરાતમાં ઓફલાઈન પ્રાથમિક શાળાઓ શરૂ થવાને લઈને મહત્વના સમાચાર, સરકારે આપ્યા મોટા સંકેત.

પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની ફેરવીમાં શિક્ષણ વિભાગ, ડિસેમ્બરથી શાળાઓ ફરી કિલકારીઓથી ગુંજે તેવા સંકેત

પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે ઓફલાઈન ક્લાસ

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શરૂ થશે

કોરોના કાળમાં તમામ શાળા બંધ રાખવાના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે બાદ સંક્રમણ ઓછુ થતા રાબેતા મુજબ કેટલાક વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી શાળાઓમાં 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે હવે ડિસેમ્બરથી બાકી રહેલા ધોરણોના વર્ગો ઓફલાઈન શરૂ કરવા સરકારે મન બનાવી લીધૂ હોય તેવા સંકેત મળી રહ્યા છે. 

ધોરણ 1થી 5 પ્રાથમિક શાળાઓ અંગે ન્યુઝ વાંચવા અહી ક્લિક કરો


Comments

Popular posts from this blog

RTE Gujarat Admission 2018-19

OJAS Call Letter - OJAS.GUJARAT.GOV.IN

Digital Gujarat Login - Registration - Scholarships