7th pay commission update today

મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં આપ્યો મોટો વધારો

કેન્દ્રીય કેબિનેટ કેન્દ્રીય કર્મચારીઓ માટે 3 ટકા DA વધારાને મંજૂરી આપી દીધી છે 3 ટકા ડીએ વધારા સાથે કર્મચારીઓના પગારમાં 7,000 થી 10,000 નો પગાર વધી જશે.

મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ

મોંઘવારી ભથ્થામાં આપ્યો 3 ટકાનો વધારો

કર્મચારીઓનો પગાર 7,000 થી 10,000 જેટલા વધી જશે


કેન્દ્ર સરકારે પહેલેથી જ 3 ટકા વધારાના ડીએની જાહેરાત તો કરી દીધી હતી પરંતુ આજે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી અપાઈ છે. જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ તથા પેન્શનર્સ માટેનું ડીએ 17 ટકા વધારીને 28 ટકા કરી નાખ્યું હતું અને હવે દિવાળી પહેલા બીજો 3 ટકાનો વધારો કરાયો છે આ રીતે કેન્દ્રીય કર્મચારીઓનું કુલ ડીએ 31 ટકા થયું છે. 

3 ટકા DA સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Comments

Popular posts from this blog

RTE Gujarat Admission 2018-19

OJAS Call Letter - OJAS.GUJARAT.GOV.IN

Digital Gujarat Login - Registration - Scholarships