ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સરકારે કરી મહત્વની જાહેરાત

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે, સરકારે વર્ગ 4 ના કર્મચારીઓ માટે બોનસ તેમજ એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કર્યો છે.

  • ગુજરાતના નાણા વિભાગે જાહેર કર્યું બોનસ  
  • રાજ્યના વર્ગ 4 ના કર્મીઓને દિવાળી બોનસ 
  • 30 દિવસનું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય 

ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણણ પણ કર્યો છે

ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Comments

Popular posts from this blog

OJAS Call Letter - OJAS.GUJARAT.GOV.IN

RTE Gujarat Admission 2018-19

Digital Gujarat Login - Registration - Scholarships