Posts

ડિસેમ્બરથી શાળાઓ ફરી કિલકારીઓથી ગુંજે તેવા સંકેત

Image
 ગુજરાતમાં ઓફલાઈન પ્રાથમિક શાળાઓ શરૂ થવાને લઈને મહત્વના સમાચાર, સરકારે આપ્યા મોટા સંકેત. પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની ફેરવીમાં શિક્ષણ વિભાગ, ડિસેમ્બરથી શાળાઓ ફરી કિલકારીઓથી ગુંજે તેવા સંકેત પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે ઓફલાઈન ક્લાસ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શરૂ થશે કોરોના કાળમાં તમામ શાળા બંધ રાખવાના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે બાદ સંક્રમણ ઓછુ થતા રાબેતા મુજબ કેટલાક વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી શાળાઓમાં 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે હવે ડિસેમ્બરથી બાકી રહેલા ધોરણોના વર્ગો ઓફલાઈન શરૂ કરવા સરકારે મન બનાવી લીધૂ હોય તેવા સંકેત મળી રહ્યા છે.  ધોરણ 1થી 5 પ્રાથમિક શાળાઓ અંગે ન્યુઝ વાંચવા અહી ક્લિક કરો

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સરકારે કરી મહત્વની જાહેરાત

Image
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે, સરકારે વર્ગ 4 ના કર્મચારીઓ માટે બોનસ તેમજ એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાણા વિભાગે જાહેર કર્યું બોનસ   રાજ્યના વર્ગ 4 ના કર્મીઓને દિવાળી બોનસ  30 દિવસનું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય  ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણણ પણ કર્યો છે ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

GSQAC દ્વારા સ્કુલ એક્રેડિટેશન નો કાર્યક્રમ જાહેર

Image
 Gunotsav 2.0 is an online educational course. It is made available by the Gujarat School Quality Accreditation Council (GSQAC). Primary teachers, secondary teachers, principals and all persons connected with education can join this course. The Gunotsav program for quality education in Gujarat primary schools was started in 2009. The GSQAC was then established in 2010. A School Inspector (SI) has also been appointed for quality evaluation of primary schools. 👉 પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

7th pay commission update today

Image
મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં આપ્યો મોટો વધારો કેન્દ્રીય કેબિનેટ કેન્દ્રીય કર્મચારીઓ માટે 3 ટકા DA વધારાને મંજૂરી આપી દીધી છે 3 ટકા ડીએ વધારા સાથે કર્મચારીઓના પગારમાં 7,000 થી 10,000 નો પગાર વધી જશે. મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ મોંઘવારી ભથ્થામાં આપ્યો 3 ટકાનો વધારો કર્મચારીઓનો પગાર 7,000 થી 10,000 જેટલા વધી જશે કેન્દ્ર સરકારે પહેલેથી જ 3 ટકા વધારાના ડીએની જાહેરાત તો કરી દીધી હતી પરંતુ આજે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી અપાઈ છે. જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ તથા પેન્શનર્સ માટેનું ડીએ 17 ટકા વધારીને 28 ટકા કરી નાખ્યું હતું અને હવે દિવાળી પહેલા બીજો 3 ટકાનો વધારો કરાયો છે આ રીતે કેન્દ્રીય કર્મચારીઓનું કુલ ડીએ 31 ટકા થયું છે.  3 ટકા DA સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Digital Gujarat Login - Registration - Scholarships

  Digital Gujarat portal is an online portal of Government of Gujarat that offers a number of online services to its citizens. ​Online Government Services Ration Card Related Religious Minority Certificate Senior Citizen Certificate Character Certificate Religious Minority Certificate Widow Certificate Non-Creamy layer Certificate For Gujarat Government Religious Minority Certificate (Panchayat) Widow Certificate (Panchayat) Non-Creamy layer Certificate For Central Government ST Caste Certificate ST Caste Certificate(Panchayat) Income Certificate Farmer Certificate SEBC Certificate Application for Varsai Certificate SC Caste Certificate SC Caste Certificate(Panchayat) Unreserved Caste Certificate(With Out Income) Unreserved Caste Certificate(Panchayat-With Out Income) Eligibility Certificate for Economically Weaker Sections (With Income) Eligibility Certificate for Economically Weaker Sections (Panchayat-With Income) Income and Assets Certificate of Economically Weaker Sections fro...

Rajkot Municipal Corporation (RMC) Junior Clerk Result, Merit List, Cut Off Marks 2018 Declared rmc.gov.in

Rajkot Municipal Corporation (RMC) has published Result and Merit List of Junior Clerk Exam which was held on 25-03-2018.  Check below for more details. RMC Junior Clerk Result, Merit List Details Name of Posts: Jr. Clerk at RMC Exam held on: 25/03/2018 Advertisement  No.: 02/2017 Rajkot Municipal Corporation Jr. Clerk Result & Merit List RMC Official Website : www.rmc.gov.in

OJAS Call Letter - OJAS.GUJARAT.GOV.IN

All OJAS Call Letter download direct link is available on this page. Also, check Latest alerts of examination hall ticket release date here. Find Exam Instructions in the call letter. The Admit card is the important document which allows you to take the written test of any recruitment examination. We provide all OJAS Call Letter links and Exam Date details on this page. How to Download OJAS Call Letter? Follow below step to download call letter- Visit official website- ojas.gujarat.gov.in Click on Call Letter tab Select Job. Enter confirmation number and date of birth. Press Print call letter button. Your Call Letter will be displayed on screen. Download and Save for further use. Last Print out for Examination.